LIVE CHAT
FEES PAYMENT
ADMISSION
Go back

Principal Message

Seven Steps School-English Medium Principal Message

Welcome to Seven Steps School!

Greeting and welcome to Seven Steps School, Surat. I am thrilled that you have decided to view our school's website in order to learn more about this wonderful and unique institution.

Education is the manifestation of the best in human being. It helps to promote and achieve physical, aesthetic, intellectual and professional refinement for an all round personality development. Following this spirit considerable investments have been made in this field during the last 08 years. But the quality of education that is being imparted has left munch to be desired. There are moments in history when a new direction has to be given to age old process that moment is today. We must change the pattern of teaching by shapping the future of our children ,the future generation through education.

At Seven Steps School, we recognize that social/emotional development is as essential to student success as academics. Teachers provide a nurturing environment in which young adolescents can learn, take risks, and thrive. Activities for the school year will evolve from our school theme – Transforming Education, Transforming Lives.

I am happy to work with you and your children. Please do not hesitate to contact me at any time; our continued success is dependent on your feedback.

From,

Mrs. Komal Shah,
(+91) 98796 26666
Principal of Seven Steps School

Seven Steps School-Gujarati Medium Principal Message

દરેક બાળક પોતાની માતૃભાષામાં સર્વોત્તમ જ્ઞાન ગ્રહણ કરી શકે છે. તો હવે પ્રશ્ન એ થાય કે માતૃભાષા કોને કહેવાય ? મારા મંતવ્ય મુજબ, વિચાર, સ્વપ્ન, લાગણી, રૂદન અને ક્રોધ જેવા આવેગો જે ભાષામાં રજૂ થાય તે જ માતૃભાષા કહેવાય અને મારું તો માનવું છે કે એ જ ભાષા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ પણ ગણાય.

‘અંગ્રેજી એ માત્ર એક ભાષા છે, કોઈ જ્ઞાન નથી.’ તેથી જ, ગુજરાતી ભાષામાં બાળકોનો આત્મવિશ્વાસ વધારી શકીએ, તેમને પ્રોત્સાહિત કરી શકીએ અને બાળકોની પ્રતિભાને ખીલવી શકીએ તેમજ બાળક પોતાનું જ્ઞાન અને અનુભવો નિઃસંકોચ બધા સમક્ષ વ્યકત કરી શકે એ જ મારો અને મારી શાળાનો ધ્યેય છે. આજના સમયના વાલીઓની મહત્ત્વકાંક્ષાને ધ્યાનમાં લઈ બાળક અંગ્રેજી ભાષામાં બોલી શકે તેની સાથે જ પોતાની માતૃભાષામાં શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરે એવો મારો અને મારી શાળાનો પ્રયત્ન રહેશે.

શ્રીમતિ ક્રિષ્નાબેન બી. દેસાઈ,
(+91) 78598 01016
(આચાર્યાશ્રી)